01 શું તમે હેપટાઇટિસ B અથવા હેપટાઇટિસ C વિશે સાંભળ્યું છે?

02 શું તમે હેપટાઇટિસ B અથવા C ની રસી લીધેલ છે?

03 શું તમે નિયમિતપણે દારૂનું સેવન કરો છો?

04 શું તમને કોઈ અન્ય વ્યક્તિનું લોહી ચઢાવવામાં આવેલ છે?

05 શું તમે પેટમાં દુખાવો, ઘેરા રંગનો પેશાબ, માટીના રંગનો મળ, કમળો વગેરે જેવા લક્ષણો અનુભવો છો?

06 શું તમે તમારી અને તમારા પરિવારની HBV/HCVની સ્થિતિ વિશે માહિતગાર છો?

07 શું તમે તમારી HBV/HCV તપાસ કરાવવા ઇચ્છો છો?

તમે પરીક્ષણ કરાવી શકો છો. ડાયગ્નોસ્ટિક સપોર્ટ માટે અહીં ક્લિક કરો.x

પરીક્ષણ કરાવવાની જરૂર નથી. અમારી મુલાકાત લેવા બદલ આભાર.x

જો 5 કરતા ઓછા પ્રશ્નોના જવાબ હા હોય તો..
પરીક્ષણ કરાવવાની જરૂર નથી. અમારી મુલાકાત લેવા બદલ આભાર.